પ્રેમની શોધમાં યુવક પહોંચ્યો થાઈલેન્ડ, ત્રણ દિવસ સુધી કર્યો મૌન પ્રેમ, અવાજ સાંભળતા જ થઈ ગયો મોટો કાંડ

ilovesurat
ilovesurat
ilovesurat
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

પ્રેમની શોધમાં યુવક પહોંચ્યો થાઈલેન્ડ

સોશિયલ મીડિયા પર રોજબરોજના ફની,કોમેડી, અલગ-અલગ પ્રકારના વીડીયો વાઈરલ થતાં હોય છે. ઘણીવાર આપણે લવ સ્ટોરીના પણ કિસ્સાઓ જોતાં હોઈએ છીએ. વિદેશી છોકરી તો દેશી છોકરો અથવા તો દેશી છોકરો વિદેશી છોકરો અનેક આવી સ્ટોરી વાયરલ થાય છે, તાજેતરમાં એક ફની વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતા છોકરાને જીવનમાં સાચો પ્રેમ ન મળ્યો, તેથી આ ભારતીય છોકરો પ્રેમની શોધમાં થાઇલેન્ડ પહોંચી જાય છે. ત્યાં તેણે એક છોકરી સાથે વાત કર્યા વિના ત્રણ દિવસ સુધી રોમાન્સ કર્યો.

પ્રેમ
ilovesurat

ના બંને એકબીજાનું નામ જાણે છે. પરંતુ જ્યારે છોકરો છોકરીને નામ પુછે છે, ત્યારે છોકરીએ પોતાનું નામ “એન્ટોનિયો” કહ્યું, અને તે એવી વ્યક્તિ હતી જેને છોકરો પહેલા છોકરી સમજી રહ્યો હતો. વીડિયો બનાવ્યા પછી તેણે છોકરીનું નામ પૂછતાની સાથે જ અવાજ સાંભળતાં જ તે બોલ્યા વિના તે ત્યાંથી ભાગી જાય છે.બોલો જેને સાચો પ્રેમ સમજતો હતો તે છોકરો નીકળ્યો.

જણાવી દઈએ કે આ વિડિયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે..આ વિડિયોને સૌથી પહેલા પ્રસાદ વિધાતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.તેવામાં શક્ય છે કે તેની સાથે ફરતી છોકરીને ફક્ત વીડિયો માટે એન્ટોનિયો બનાવવામાં આવી હોય. આ વીડિયો, જે એક વ્યૂહાત્મક મનોરંજન તરીકે બનાવાયું છે, તે થાઇલેન્ડની એક સાહસિક પરિસ્થિતિમાં ચિત્રિત છે. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *