સુરત માં નશેડી ને નશો કરવા પૈસા ન આપતા પરિવારના એક ના એક દીકરા ની હત્યા કરી, પિતાની હાથ જોડી ને ન્યાય ની માંગ…

સુરતમાં નશેડી દ્વારા નશો કરવા માટે પૈસા ન આપવાને કારણે પરિવારના એકમાત્ર દીકરાની હત્યા કરી દેવાઈ. પિતા હાથ જોડીને ન્યાયની માંગ કરી રહ્યા છે. આખી ઘટના જાણો અહીં. ilovesurat News:…