Khatro k Khiladi : આંટીએ સ્ટન્ટ કરીને દાંતથી પંખો રોક્યો અને બધા ને ચોંકાવ્યા

Khatro k Khiladi

Khatro k Khiladi : આપણે જોતાં હોઈએ છીએ સોશિયલ મીડિયા પર અજબગજબના વીડીયો વાઈરલ થતાં રહે છે. તાજેતરમાં એવો જ એક વધુ વીડીઓ વાઇરલ થઇ રહ્યો છે. કે જેને જોઇને તમે પણ શોક થઇ જશો. હકીકતમાં આ વીડીયોમાં એક મહિલા ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ વીડીયો જોઇ તમે
હેરાન થઇ જશો અથવા તો તમારું હસવાનું રોકી નહીં શકો.

સોશિયલ મીડિયા માં રહેલ વાયરલ વીડીયોમાં Khatro k Khiladi ની જેમ તમે જોઈ શકો છો કે એક મહિલા ટેબલ પર ઊભી રહી છે અને છત પર લટકતા પંખાને ધ્યાનથી જોઇ રહી છે. અચાનક થોડીક જ વારમાં તે પંખાને પોતાના દાંતથી પકડી લે છે, જેથી પંખો અટકી જાય છે. મહિલાનો આ જોખમી સ્ટંટ જોઈને તમે પણ અચંબિત થઈ જશો.આ વીડીયો કે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Khatro k Khiladi
Khatro k Khiladi
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આંટી નહીં આ તો Khatro k Khiladi :

આ વીડીયોને ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે હાલ આ વીડીયો જે ખૂબ જ વાઈરલ થી રહ્યો છે. અનેક લોકો વીડીયોને રમૂજી ગણાવી રહ્યા છે. તો ઘણા મૂર્ખતા ભર્યું કામ કહી રહ્યા છે. વીડીયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- આ કાકી તો ખતરો કે ખેલાડી નીકળી.તો બીજાએ લખ્યું- કાકી કોઈ સુપર હીરોથી ઓછી નથી. અમુક લોકોએ વિડીયોને એડિટેડ જણાવ્યો તો અમુક લોકોએ આ સ્ટંટને જોખમી ગણાવતા ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું- આવો સ્ટંટ જીવલેણ પણ હોઈ શકે છે. બીજા એ લખ્યું- રિલ માટે પોતાનો જીવ જોખમમાં નાખવો મૂર્ખતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *