તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી ટેલિવિઝન શ્રેણી છે જે 28 જુલાઈ 2008 થી સબ ટીવી પર પ્રસારિત થાય છે. તેનું નિર્માણ નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તે સબ ટીવી પર સૌથી વધુ જોવાયેલ કાર્યક્રમ છે.આ વાર્તા તારક મહેતા દ્વારા લખાયેલ “દુનિયા ને ઊંધા ચશ્મા” પર આધારિત છે, જે એક સમયે ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.

ilovesurat : ડાયમંડ સિટી ની સાથે સાથે સુરત બની રહ્યું છે ફિલ્મ સિટી:
સુરત માં અવાર નવાર ફિલ્મો ના શૂટિંગ પણ થતા હોય છે અને લગ્ન પ્રસંગ કે કોઈ પણ ના શુભ કાર્યોમાં ફિલ્મસ્ટાર કે એક્ટર પણ આવતા હોય છે
જાણવા મળ્યું કે, તારક મહેક કા ઉલ્ટા ચશ્મા ના ફેમસ એક્ટર આત્મારામ તુકારામ ભીડે અને માધવી આત્મારામ ભીડે પધાર્યા સુરત

ilovesurat : શા માટે આવ્યા સુરત જાણો !
સુરતમાં કોઈ પણ દુકાન કે મોલ કે શુભ કાર્યોમાં સેલિબ્રિટી ને ઓપિનિન્ગ માટે બોલાવવાનો કેજ વધી રહ્યો છે તેવામાં જ સુરતના ડિંડોલી વિસ્તારના કોઈ દુકાન નું ઓપિનિન્ગ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં દુકાન ના ઓપિનિન્ગ માટે દુકાનદારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ સ્ટાર ભીડે અને માધવી ને આમંત્રણ આપ્યા હોવાનું સામે આવ્યું…
ilovesurat : ભીડે-માધવી પધાર્યા સુરત
૧૮ એપ્રિલ ના રોજ સુરત ખાતે આવેલ સુકાન માં માધવી અને ભીડે સુરત પધાર્યા અને આપણને તો ખ્યાલ જ છે કે ગુજરાતીઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ખુબ જ મોટા ફેન્સ છે એટલા માટે લોકો સવારથી જ માધવી અને ભીડે ને મળવા માટે રાહ જોઈ રહ્યા હતા