ઓર્ગન સીટી તરીકે જાણીતાં સુરત શહેરમાં પટેલ પરિવારે હાથ, કીડની, લીવર અને આંખોનું કર્યું મહાદાન

સુરત: ઉદારતા અને માનવીય ભાવનાના એક નોંધપાત્ર કાર્યમાં, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંકલન હેઠળ સુરતમાં 22મું સફળ અંગદાન કરવામાં આવ્યું. ડાયમંડ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ જાહેર કરાયેલા 57 વર્ષીય કૃષ્ણાબેન હસમુખભાઈ…