Gandhinagar ખાતે યોજાશે ‘મહિલા સંમેલન’: મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષતામાં
Gandhinagar : ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Gandhinagar ખાતે આવતીકાલે વિશેષ “મહિલા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યની મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબહેન…