GSEB result : રાજ્યકક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓની ઈનામી રકમમાં રૂ. 20 હજારનો વધારો
GSEB result : આપણા રાજ્યમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો હતો. “છત્રપતિ શાહુજી…