UIDAI નું મોટું એલર્ટ: 7 વર્ષ સુધીનું બાળક હોય તો “બાયો-મેટ્રિક અપડેટ” સમયસર કરાવો

શું ઘટનાઃ UIDAI એ (Unique Identification Authority of India) ખાસ સૂચન આપ્યું છે—જો બાળક 5 વર્ષથી ઓછી ઉંમરે આધાર બનાવ્યો હતો, તો 7 વર્ષ પૂર્ણ થતા બાયો-મેટ્રિક (આંગળીના નિશાન, iris…