Ahmedabad school incident : વિદ્યાર્થીની હત્યા બાદ શાળાઓમાં કડક પગલાં, 200થી વધુ શાળાઓ બંધ

Ahmedabad school incident : અમદાવાદમાં એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાના બનાવે સમગ્ર શહેરમાં હડકંપ મચાવી દીધો છે. આ બનાવને પગલે 200થી વધુ શાળાઓમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે અને…