WhatsApp Image Scam અજાણ્યા નંબરથી આવેલો ફોટો ડાઉનલોડ કરતાં જ બેન્ક ખાતું ખાલી?!
શું છે આ જોખમપૂર્ણ સ્કેમ? WhatsApp Image Scam : હાલમાં એક ખાસ ચેતવણી છે, વોટ્સએપમાં અજાણ્યા (Unknown) નંબરથી આવેલો ફોટો, જો તમે તેને ડાઉનલોડ કે ઓપન કરો છો, તો તેમાં છુપાયેલા…