Gujarat Weather : રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદ આગાહી
Gujarat weather report : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ અને ગાજવીજનું મૌસમ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના 27 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં ગાજવીજ…