Ayushman Bharat Digital Mission જેમાં ગુજરાતે મેળવી હજુ એક સિદ્ધિ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના Ayushman Bharat Digital Mission (ABDM) અંતર્ગત ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે 70% નાગરિકોની આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ નોંધણી કરાવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે….