Bardoli Fire Accident : સુરતમાં ભીષણ આગથી હાહાકાર, 15થી વધુ કામદારો ઈજાગ્રસ્ત
Bardoli Fire Accident : સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે કામદારોના મોત થયા હોવાનું અને…