CBSE ધોરણ 12 પરિણામ 2025 જાહેર: 88.39% વિદ્યાર્થીઓ પાસ, છાત્રાઓએ છાત્રોને પાછળ છોડી
CBSE Board Result : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) દ્વારા ધોરણ 12ના પરિણામો 13 મે, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે કુલ 16,92,794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી…