રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં સર્વેક્ષણના પરિણામો જાહેર સતત બીજી વખત સુરત ને Swachh Survekshan એવોર્ડ મળ્યો.
સ્વચ્છ ભારત મિશન–શહેરી (SBM–U) દ્વારા આયોજિત Swachh Survekshan 2024‑25 ના પરિણામ આજે, 17 જુલાઇ 2025 ના રોજ, ન્યૂ દિલ્લીના વિજ્ઞાન ભવન માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવ્યા 🥈…