તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે’ : E-memoના બહાને થઈ શકે છે બેંક ખાતું ખાલી! ચેતજો આજે નહીં તો વહેલું થઈ જશે

તાજેતરમાં લોકોના મોબાઇલમાં એવા સંદેશા (SMS/WhatsApp) આવી રહ્યાં છે જેમાં લખ્યું હોય છે કે:“તમારું ટ્રાફિક E-memo બાકી છે, હવે જ ચૂકવો નહીં તો કાયદેસર પગલાં લેવાશે. ચૂકવણી માટે અહીં ક્લિક…