સુરતનું ગૌરવ: સમગ્ર દેશમાં ‘Green Vehicle Policy’ અમલમાં મુકનાર પહેલું શહેર બનશે!
સુરત – સતત વિકાસ અને સ્વચ્છતામાં અગ્રેસર રહેલું સુરત શહેર હવે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા અને પ્રદૂષણને ઘટાડવા માટે…
