ગુજરાતમાં ધોરણ 3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા: જાણો First Semester Exam Dates
ગુજરાત રાજ્યના શાળાઓમાં અભ્યાસક્રમની ગતિ જાળવી રાખવા અને વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના ભાગરૂપે દર વર્ષે એકમ કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા લેવામાં આવે છે. હાલમાં First Semester Exam Dates રાજ્યની પ્રાથમિક અને…
