ilovesurat update : સુરતમાં ખાડી પૂરનો ત્રીજો દિવસ, પાલિકા વિફળ, નાગરિકો મુશ્કેલીમાં ગરકાવ!
🌧️ પરિસ્થિતિનો ત્રીજો આઘાત ilovesurat update : સુરત શહેરમાં ચાલુ મોનસૂન દરમિયાન થયેલા સતત ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ખાડી પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આજે પૂરના ત્રીજા દિવસે…