Vehicle Population – ગુજરાતમાં 1.47 લાખ લોકોની ઊંચી આવક છતાં રસ્તાઓ પર 45 લાખથી વધુ વાહનો
Vehicle Population : ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે, જ્યાં નાગરિકોની આવક અને વાહન સંખ્યા વચ્ચે એક અજોડ તફાવત જોવા મળે છે. તાજેતરના આંકડાઓ મુજબ, ગુજરાતમાં લગભગ 1.47 લાખ લોકોની આવક…