ગુજરાતના વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં ₹2,315 કરોડની લોન લીધી, 95% Overseas education loan અભ્યાસ માટે

પરિચય Overseas education loan : તાજેતરમાં આવેલ અહેવાલ મુજબ, ગુજરાતમાં છેલ્લા 3 (ત્રણ) વર્ષોમાં ₹2,315 કરોડની એજ્યુકેશન લોન લેવામાં આવી છે, જેમાંથી 95% અરજીઓ વિદેશમાં અભ્યાસ માટે છે. આ અંક્ઇટ…