Surat Health Crisis – સુરત શહેરમાં પાણી અને ઋતુજન્ય રોગચાળો, 38 વર્ષીય મહિલાના નિધનથી વધ્યું ખતરો
Surat Health Crisis – સુરતમાં હાલમાં જ એક ગંભીર આરોગ્ય ચેતવણી ઉભી થઈ છે, જ્યાં પાણી અને ઋતુજન્ય રોગચાળો ઝડપથી ફેલતો જોવા મળ્યો છે. નવા પોઝિટિવ કેસ, મોટા વિસ્તારના પાણીના…
