Surat Politics – નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા મૂકાતા વિવાદ, શિક્ષણમાં રાજકારણનો પ્રવેશ?
વિવાદ શું છે? Surat Politics : સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવાતી શાળાઓના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી, જેમાં કવર પેજ પર ભાજપના નેતાઓના ફોટા છાપવામાં આવ્યા હતા. મુખ્યત્વે પેજ પર…
