Foreign Education Loan : વિદેશ અભ્યાસ માટે હવે રોકાણ નહીં બને અવરોધ, ગુજરાત સરકારની લોન યોજના જાણો
પરિચય – શું છે આ યોજના? ગુજરાત સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ (Foreign Education Loan) SEBC/EBC/SC/ST વિદ્યાર્થીઓને 4% ની નીચી વ્યાજ દરવાળી ₹15‑લાખ સુધીની લોન પ્રદાન કરે છે .સંગઠન :…