Gujarat To Oman જતા જહાજમાં લાગી ભયાનક આગ: ભારતીય મૂળના 14 ક્રૂ સદસ્યોને બચાવ્યા, ભારતીય નૌસેના પહોંચી મદદે
Gujarat To Oman : ઓમાન તરફ જતી એક વેપારી કટાર (મર્ચન્ટ શીપ)માં ભયાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ જહાજ ભારતના ગુજરાત તટ પરથી ઓમાન તરફ જતું હતું…