ilovesurat :શિક્ષણ કે શૂન્યતા, ગુજરાતનું શિક્ષણ કઈ દિશામાં? સરકારી શાળા બંધ કરવાની નીતિ સામે પ્રશ્નચિહ્ન
ilovesurat : ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે પણ વાસ્તવમાં ગુજરાતમાં સરકારી શિક્ષણની અવદશા છે કેમકે, ખુદ સરકાર-શિક્ષણ વિભાગ જ ખાનગી શિક્ષણને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપી રહ્યુ છે….