વરસાદી માહોલમાં સુરતનો અનોખો Cyclothon : યુવાનોમાં આરોગ્ય માટે જુસ્સો

સુરત મહાનગર પાલિકા દ્વારા “Cyclothon – 2025” નામે એક વિશેષ સાયક્લોથોન યોજાયું હતું. આ કાર્યક્રમ “Healthy Gujarat, Obesity-Free Gujarat” અભિયાનનો એક ભાગ હતો અને રાજ્ય દ્વારા “Urban Development Year 2025”…