દેશ વિરુદ્ધ નફરત ફેલાવતા વીડિયો કે પોસ્ટ પર આવશે કડક કાર્યવાહી: ગૃહ મંત્રાલય લાવશે New Policy!

New Policy of government દેશની અંદર સોશિયલ મીડિયા પર વધી રહેલી દેશવિરોધી પ્રવૃત્તિઓ અને નફરત ભરેલા મેસેજ-વિડીયો અંગે કેન્દ્ર સરકારે હવે વધુ કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલય…