BIG UPDATE : ભારતની 2027 વસતી ગણતરી માટે કેન્દ્ર સરકારનું નોટિફિકેશન જાહેર

કેન્દ્ર સરકારની જાહેરાત – 16 જૂન 2025 BIG UPDATE દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં ભારતીય સરકારે 16મી જનગણના (Census 2027) માટે ગજેટમાં સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું ….