India vs England 2025 ભારતની ઈતિહાસિક જીત: શૂબમન ગિલ અને સિરાજે તોડ્યા 6 રેકોર્ડ
India vs England 2025 માં તાજેતરની મેચ ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર બની રહી. ખેલમાં ઘણા રોમાંચક પળો આવ્યા અને કેટલાક શાનદાર રેકોર્ડ તૂટ્યા. શૂબમન ગિલના બેટ અને મોહમ્મદ સિરાજની બોલિંગે દર્શાવ્યો…