Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટનાથી ગૂંજ્યું અમદાવાદ: 242 જેટલા મોત, રાજ્ય શોકમાં!
Ahmedabad Plane Crash : ભારતમાં આજ સુધીનો સૌથી ભયંકર વિમાન અકસ્માત, જેમાં અમદાવાદ-લંડન માર્ગે વેલતા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8) Ahmedabad એરપોર્ટથી ટેકઓફ કર્યા પછી Meghaninagar વિસ્તારમાં બે મિનિટમાં ક્રેશ થઈ…