GSTમાં 12% ટેક્સ સ્લેબ દૂર કરવાની તૈયારી: હવે કઈ વસ્તુઓ થશે સસ્તી અને કઈ મોંઘી?

ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને સરળ અને પારદર્શક બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. હવે 12% ના સ્લેબને હટાવવાની યોજના છે, જેને કારણે કેટલીક વસ્તુઓ પર ટેક્સ ઘટશે…