IPL 2025 Final: કોણ બનશે ચેમ્પિયન? RCB vs PBKS અંતિમ મુકાબલો!

આજે IPL 2025 Final માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. આ બંને ટીમો માટે આ પ્રથમ IPL ટ્રોફી જીતવાની તક…