Operation keller : શોપિયાનમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં ભારતીય સેનાની મોટી સફળતા
Operation keller : 13 મે, 2025ના રોજ, ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના શોપિયાન જિલ્લાના શુક્રૂ કેલર વિસ્તારમાં “Operation keller” નામના આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત ત્રણ લશ્કર-એ-તોયબા (LeT) આતંકવાદીઓને ઠાર…