Met Gala 2025 માં ગ્લેમર ઉમેર્યું ઈશા અંબાણી એ, રોયલ પ્રિન્સેસ બની ને ગળામાં પહેર્યો માતાનો શાહી નેકલેસ
Met Gala : શાહરૂખ ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી ઉપરાંત, ઈશા અંબાણી, જે અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ છે, તે પણ મેટ ગાલા 2025માં અદ્ભુત દેખાઈ હતી. તે…