Crypto Warning : ક્રિપ્ટો યુઝર્સ સાવધાન થઈ જાઓ આ નકલી વૉલેટ એપ્સ તરત કાઢી નાંખો!
ડિજિટલ ધરોહર હવે જોખમમાં – ફેક વૉલેટ એપ્સથી સાવચેત રહો તાજેતરમાં, ગૂગલ પ્લે સ્ટોર અને અન્ય પ્લેટફોર્મ પર જોવા મળેલ છે કે ઘણા ફેક Crypto વૉલેટ એપ્લિકેશન્સ (Fake Crypto Wallet…