આજથી ગુજરાતમાં શરૂ થશે મોકડ્રિલ અભિયાન – શું છે આ Operation shield અભિયાન નો હેતુ?

પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં આજે Operation shield હેઠળ મોક ડ્રીલ યોજાશે. જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત Gujarat Mock Drill તેમજ હરિયાણામાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. આ રાજ્યોમાં આજે રાત્રે 8 વાગ્યે…