દેશભરમાં આવતી કાલે Mock drill નું આયોજન કરવામાં આવશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવું

Mock drill in Gujarat : ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે આજે તમામ રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરશે. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં વીડિયો…