લોકફરિયાદના લીધે સુરત મહાનગરપાલિકા એ Cycle Stand જ હટાવી દીધું
Cycle Stand : સુરત શહેરમાં સાયકલ શેરીંગ પ્રોજેક્ટને લઈને લોકોની અનેક ફરિયાદો સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટની શરૂઆત પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છતા પ્રોત્સાહિત કરવા માટે કરી હતી,…