Bollywood industry પર કટાક્ષ કરતા નવાઝુદ્દીન સિદ્દીકી એ આપેલા નિવેદન થી ખળભળાટ કન્ટેન્ટ ચોરીનો લગાવ્યો આરોપ
Bollywood industry : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેની નવી ફિલ્મ કોસ્ટાની ચર્ચામાં વ્યસ્ત છે. તેમની એક વાતચીત દરમિયાન, તેમણે સામાન્ય રીતે ફિલ્મો વિશે તેમના વિચારો શેર કર્યા. તેણે કહ્યું કે…