New Education Policy હેઠળ વિદ્યાર્થીઓને હવે એકસાથે બે કોલેજમાં ભણવાની મંજૂરી: ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટતા

પરિચય: ગુજરાત યુનિવર્સિટીએ નેશનલ New Education Policy 2020 (NEP 2020)ને અનુરૂપ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓ એકસાથે બે અલગ-અલગ કોલેજોમાં ભણી શકશે—એ પણ મેજર અને માઈનર વિષયોની સાથે….