Surat માં 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ: સુરક્ષા માટે બ્લેક અને મરીન કમાન્ડોની તૈનાત
Surat : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સંબંધોની પૃષ્ઠભૂમિમાં સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં વધુ ચેતનતા જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના સુરત…