સુરત પાલિકામાં pension file માં ગેરરીતિઓ સામે નિવૃત્ત કર્મચારીઓ નારાજ
Pension file irregularities : સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત થયેલા કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે, વર્ષો સુધી કામ કર્યા પછી, નિવૃત્તિ બાદ આપવામાં આવનારા પેન્શન અને અન્ય લાભોની ફાઇલો તૈયાર કરવામાં ગલતીઓ…
