જવાબદારીની દિશામાં પહેલ: સરકાર અને Tata Group તરફથી મોટી રાહત

✈️ દુર્ભાગ્યપૂર્ણ ઘટના 12 જૂન 2025ના રોજ, અમદાવાદથી લંડન Gatwick માટે પ્રસ્થાન કરનારી એર ઇન્ડિયા ફ લાઇટ AI 171, એક Boeing 787‑8 ડ્રિમલાઈનર, ઉડાન બાદ તરત 33 સેકંડમાં ધરતી પર આવી પડવી…