Udhna Railway Station નું પ્લેટફોર્મ નં.6 45 દિવસ માટે બંધ: મુસાફરો માટે મહત્વપૂર્ણ જાણકારી

Udhna Railway Station – પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવેલી ઉધના જંક્શન સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 6ના ઊંચાઈ સુધારણા કામ માટે 5 અથવા 7 ઓગસ્ટ, 2025થી 45‑દિવસ માટે બ્લોક જાહેર કરવામાં આવ્યો છે…