અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ Kosamba railway station નું નવીનીકરણ કરાયું
ભારતીય રેલ્વેને દેશની જીવનરેખા કહેવામાં આવે છે. રેલ્વે પરિવહનમાં રેલવે સ્ટેશનો શહેરની ઓળખ હોય છે. મોટાભાગના રેલવે સ્ટેશન ‘હાર્ટ ઓફ ધ સિટી’ એટલે કે શહેરના હૃદયસ્થળ બની ગયા છે, જ્યાં…