RainUpdate : સાવધાની જરૂરી, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના સંકેત સાથે એલર્ટ
RainUpdate : ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં શનિવારે (24 મે) વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના…