આજથી પવિત્ર Shravan માસનો પ્રારંભ : સોમનાથમાં ભક્તિનો મહાસમુદ્ર, દસ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
Shravan માસનો આરંભ આજથી ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલી લાગણીઓ સાથે થયો છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત પાવન સમયગાળો માનવામાં આવે છે. સમગ્ર દેશમાં મંદિરોએ ખાસ ભક્તિમય કાર્યક્રમોની…