Param Sundari Review – જાહ્નવી–સિદ્ધાર્થની રોમેન્ટિક કેમિસ્ટ્રી પર ફિદા થયું બોલિવૂડ

Param Sundari Review : એક તરફ ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય રહ્યો છે. ત્યારે બોલિવૂડના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પરમ સુંદરી’ થિયેટરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મમાં…