Namo Hospital : દાદરા અને નગર હવેલીમાં આરોગ્યસેવાના નવા યુગની શરૂઆત
Namo Hospital, સિલવાસ્સા – આરોગ્યક્ષેત્રે નવી દિશા 7 માર્ચ 2025ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાદરા અને નગર હવેલીના સિલવાસ્સામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 450 પથારીની…